પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૬

શ્રી વિંધ્યાવાસિની માતાજી તથા નીલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, મોકર.

શ્રી વિંધ્યાવાસિની માતાજી તથા નીલકંઠ મહાદેવના દિવ્ય આશીર્વાદ સાથે આયોજિત પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ તથા આપના સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ છે. તા. ૨૧ થી ૨૪ જૂન, ૨૦૨૬

Tech Summit Conclave
Live Conclave
Event Overview
✦ મહોત્સવ વિશે ✦

શ્રી વિંધ્યાવાસિની માતાજી ની વિશિષ્ટ પત્ર પૂજા - દોષ નિવૃતિ કર્મ તેમજ ત્રિવિધીય નવકુંડી હોમાત્મક મહારુદ્રયાગ અને નીલકંઠ મહાદેવ (શિવ પરિવાર) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

જેનો શુભારંભ વિક્રમ સંવત ૨૦૮૨ નિજ જેઠ સુદ આઠમ ને સોમવાર તા. ૨૨-૦૬-૨૦૨૫ ના શુભ દિવસે તથા પૂર્ણાહુતિ નિજ જેઠ સુદ ૧૦ ને બુધવાર તા. ૨૪-૦૬-૨૦૨૫ ના દિવસે છે. શ્રી વિંધ્યાવાસિની માતાજી તેમજ નીલકંઠ મહાદેવની કૃપા મેળવવા તથા આ દિવ્ય નવકુંડી હોમાત્મક મહારુદ્રયાગ માં આપને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ છે.

✦ સમય ✦

કાર્યક્રમ મહોત્સવની રૂપરેખા

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર ધાર્મિક વિધિઓ, યજ્ઞ, પૂજન અને મહાપ્રસાદના કાર્યક્રમોની સમયવાર વિગતો.

05:00 PM

👉 નૂતન મૂર્તિઓની નગરયાત્રા 🙏

મુ. મોકર, તા. રાણાવાવ, જી. પોરબંદર

✦ મહોત્સવની અમૂલ્ય સ્મૃતિઓ ✦

મહોત્સવના ફોટોગ્રાફ્સ

અહીં આપ મહોત્સવ દરમિયાન લેવામાં આવેલ ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરી શકશો. તેમજ આપના દ્વારા લેવામાં આવેલ ફોટોગ્રાફ્સ અપલોડ કરવા વિનંતી.

Tech Summit Conclave
Live Conclave